ઇન્ડિગો આ વર્ષે લંડન અને માન્ચેસ્ટર સહિત અન્ય આઠ શહેરોની સીધી ફ્લાઇટ્સ શરૂ કરશે

ઇન્ડિગો આ વર્ષે લંડન અને માન્ચેસ્ટર સહિત અન્ય આઠ શહેરોની સીધી ફ્લાઇટ્સ શરૂ કરશે

ઇન્ડિગો આ વર્ષે લંડન અને માન્ચેસ્ટર સહિત અન્ય આઠ શહેરોની સીધી ફ્લાઇટ્સ શરૂ કરશે

Blog Article

ભારતની ઇન્ડિગો એરલાઇનના સીઇઓ પીટર્સ એલબર્સે શુક્રવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષમાં તેઓ લંડન, માન્ચેસ્ટર સહિત અન્ય આઠ શહેરોમાં કુલ 10 સીધી ફ્લાઇટ શરૂ કરશે. આ અન્ય શહેરોમાં એથેન્સ, એમ્સ્ટરડેમ, કોપેનહેગન, સીમ રીપ (કંબોડિયા) અને સેન્ટ્રલ એશિયાના ચાર શહેરોનો સમાવેશ થાય છે.

Report this page